Maintenance Notice : To improve your experience, our website will undergo maintenance for 10 Hours on 18th Feb 2026 from 10:00 AM to 08:00 PM IST.
આત્માનુભૂતિનો પ્રવાસ (Aatmanu bhutino Pravas)
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
ભૌતિકવાદના બળબળતા રણમાં “આત્માનુભૂતિનો પ્રવાસ” આપણને ઉચ્ચતર આધ્યાત્મિક ભાવનારૂપી હરિયાળા આશ્રયસ્થાન તરફ દોરી જાય છે. અહીં આપવામાં આવેલા ઉત્ક્રૃષ્ટ વાર્તાલાપો, અનૌપચારિક વાતચીતો અને નિબંધોમાં વીસમી સદીના સર્વોત્તમ તત્ત્વ ચિંતકોમાંના એક એવા શ્રીલ પ્રભુપાદ પ્રગટ કરે છે કે વૈદિક સાહિત્ય અને તેમાં શીખવવામાં આવતી મંત્રના જપ તથા કીર્તતનની ધ્યાન-પદ્ધતિ આપણને કેવી રીતે સર્વ વ્યક્તિગત તેમજ સામાજિક સમસ્યાઓનું નિરાકરણ કરવામાં મદદરૂપ થાય છે, જેને લીધે આપણે સ્થાયી શાંતિ અને આનંદની અવસ્થા પ્રાપ્ત કરી શકીએ છીએ.
Sample Audio