Maintenance Notice : To improve your experience, our website will undergo maintenance for 10 Hours on 18th Feb 2026 from 10:00 AM to 08:00 PM IST.
ઉપદેશામૃત (Upadeshamrita )
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
આધ્યાત્મિક જીવનના પ્રારંભિક તબક્કાથી લઈને ભગવત્પ્રેમના સર્વોચ્ચ અમૃતમય રસો સુધી ભક્તિમાર્ગે અગ્રસર થવામાં આ પુસ્તક વાચકને માર્ગદર્શન પૂરું પાડે છે. જ્યારે ઉપદેશ તમારા હૃદયને પીગળાવી દે, માર્ગને પ્રકાશિત કરે અને તમારી આંખોમાં ભગવત્પ્રેમના આંસુ લાવે, ત્યારે તેને અમૃતમય કહેવાય છે. આ અમૃતની વર્ષા તમારા આત્મા અને અસ્તિત્વ પર થાય તેવી પ્રાર્થના. આ અગિયાર સંક્ષિપ્ત શ્લોકો સારરૂપે ઉપદેશ આપે છે કે તમારા હૃદયને કેવી રીતે શુદ્ધ કરવું અને કૃષ્ણની પ્રેમમયી ભક્તિ માટે કેવી રીતે તૈયાર કરવું.
Sample Audio